Kutchi Maadu Rotating Header Image

Posts on ‘July 22nd, 2010’

માનખો ભનાઈ ગન

માનખો ભનાઈ ગન

ખોટા સચા કરે કરે,
નોટું ભેર્યું ભલેં કરે,
મથે તું ને વેને ખણી,
માનખો ફટાઈંયેતો.

કમાઈ તોજી છોરા ખેંધા,
દૂધ છડેને ધારૂ પીંધા,
સારા માડુ કડેં ન થીંધા,
વંસ કે ફટાઈંયેતો.

અંના મુંજી ગાલ સુણ,
સીધી વાટતે અચી વન,
મેનતજી કમણી કરે
માનખો ભનાઈ ગન.
-પી. કે. દાવડા