Kutchi Maadu Rotating Header Image

Posts on ‘August 23rd, 2012’

પ્રેમ પિયાસી (શૃંગાર રસ)

શ્રી ગણેશાય નમ:
પ્રેમ પિયાસી
૨૨.૦૮.૨૦૧૨
નલિયાનિવાસી
naliyanivasi@yahoo.com
પાંજે સાહિત્યમેં ધિલજી અલગ અલગ લાગણીએં કે પણ અલગ અલગ રસમેં વિભાજીત કરેને દરેક રસકે લાગણીજે અનૂરૂપ નાલો દ઼નેલો આય.અઞ પાં શૃંગાર રસકે માણીધાસું. ઈનમેં હ઼કડો સુંદર ગીત આય ફ઼િલ્મ ’ઉડનખટોલા’જો:-

’ઓ મોરે સૈયાંજી ઉતરેંગે પાર હો નદિયા ધીરે બહો’
ગચ વરેંજી વિજોગણ સજનીજો સૈંયા (સાજન) વડે વિછોડે પોય નદિજે પરલે પારનું અચીને મિલે વારો હોય તડેં નદિ ધૂધાટ કંધી વોંધી હોય તડેં મિલન-આતુર સજનીજે મનમે સૈંયાજી સલામતી્જી કેતરી ચિંતા અને કેતરો અપદ્રા હુએ ક વોંધલ નદિ લાય ધિલજી આજીજી એડેં શ્બ્દેમેં નિકરી પે ક,

’હે નદિ, હરેં હરેં વહેજી મેરભાની કઈજ, મુંજા સૈંયા્જી પાર ઉતરે વારા અઈંએં’.
પોય જા શ્બ્દ, ’ચંચલ ધારા બહેતા પાની, જલથલ નદિયા, નાવ પૂરાની, સર પે થાડા મઝધાર હો નદિયા ધીરે બહો’ પ્રેમપ્યાસી સજનીજો મનજી વાણી ધિલમા મરમી ગીતકાર શકીલ બદાયુની કેડે ચોટદાર રીતે પ્રગટ ક્યોં અઈંનો ક નદિજે પાણીજી ધારા કેતરે વડી ચંચલ આય, નદિ ને જમીન પાણી પાણી થઈ વ્યા અંઈં, બેડી પણ જુની આય અને તેં મથે મઝધાર (તૂફાન ક ઊંનું મથાળો) ઉભો આય, ત હે નદિ ધીરે ધીરે વે’ જ. પોય, “મનકા સાગર કોઉ ના જાને, મૈં જાનુ યા મોરા યાર હો, નદિયા ધીરે બહો.” અસાંજે મનજે પ્રેમ અને ભયયુક્ત ઉત્કંઠા જા જુકો સાગર ઉમટી પ્યા અંઈં એ આઉં ક મુંજો સૈયા જ બુજે, ઈનકે. બ્યા કિં સમજી સગેં? લમીં વાટ નેરેવારેંજી વ્યથા ભેરી વાટ પણ ઓખી હોય એડે ધરધિલે ભાવમેં કવિ ચેં ને તેડો જ મ઼ઠો નૌશાદજો સંગીત હોય તેમેં લતાજે ધિલકશ અવાજજો સંગમ અલૌકિક વાતાવરણમેં જ પુઞાઈ દે.

(more…)