हाल पुछधा
वाट में मिलधल,
धिल जी गाल
सुणधल कोक वें,
इनके रखो हींये.
*- वसंत मारू…चीआसर*
पांजी मातृभूमी कच्छ, मातृभासा कच्छी ने पांजी संस्कृति ही पांला करे अमुल्य अईं. अज कच्छ में ऊद्योगिक ने खेतीवाडी में विकास थई रयो आय. बारनूं अलग अलग भासा बोलधल माडु प कच्छमे अची ने रेला लगा अईं. हॅडे वखत मे पां पांजी भासा ने संस्कृति के संभार्यूं ही वधारे जरूरी थई व्यो आय. अमुक महत्व जा कार्य जे अज सुधी पूरा थई व्या हुणा खप्या वा ने जे अना बाकी अईं हेनमेजा जे मिणीयां वधारे महत्वजा अईं से नीचे लखांतो.
Website : KidneyinKutchi.com
કીડનીજે બારે મેં સેલી ભાસામેં ખરચ વિગર મળે માહિતી.
કીડની ભરાભર રખેલા કરે બોરીજ કમજી સલા.
કીડની ફિટંધી અટકાયલા કરે ગીનેજી સારસંભાર.
કીડનીજે ઘરઘ જે બારેમેં ગેરસમજણ મીટાયેલા જુદી જુદી જાણકારી.
ડાયાલિસિસ ને કીડની ટ્રાન્સપ્લાન્ટેસન (કિડની ભધલાયજી) સારવારજી માહિતીને સમજણ.
કીડનીજે ઘરધીએજે ખોરાક જે આયોજન મે જરૂરી કીરી ને ખોરાકીજી પસંદગીજી વિગતવાર સમજણ.
મોબાઈલજો વધારે વપરાશ, માડુજે મગજકે, માડુજે હાર્ટકે, પ્રજનન શક્તિકે પણ ગચ નુક્શાન કરેતો. આંકે ખબર આય કે પાંજો હૃદય ડાબી બાજુ હુએ તો અને પાંજે ખમીસજો ગુંજો પન ડાબી બાજુ હુએ તો અને પાં જડે ખીસ્સેમેં મોબાઈલ રખોં તા અને ફોન અચે તડેં ઈ ઝેરી કિરણ પાંજે હાર્ટ કે ગુઝો નુકશાન કરીએં તા?.માડુ મોબાઈલ પેન્ટજે ગુંજેમેં રખે ત એડા ઝેરી કિરણ પ્રજનન ક્ષમતાકે પ નુક્શાન કરીએં તા. વરી, ફોન કરે ટાણે ફોન કન વટેં રખણું જ પે (અગર કનમેં ખોસેજા અલગ વાયર ન હુએં તે) જુકો પણ મગજજે કોષેં કે બોરો નુકશાન કરીએં તા. મગજમેં અંદાજે ૧૦૦ અબજ કોષ હુએં તા એડો બૂઝણ ચેં તા. ત આંઈ સમજી સગધા ક નુકશાની પણ કેતરી વડી થઈ સગેતી.
ખેર મૂર મૂધેજી ગાલ ઈ આય ક વિજ્ઞાનજી શોધેં પાંકે કુરો દિનોં અઈંનો અને તેંજે ભધલે પાં વટાં કુરો કુરો ઝટે ગડોં અઈંનો. ઈન ગાલ લાય થોડા વરેં પુઠીયાં હલી ને નેરણું પોંધો. કડેં ક અસાંકે ’સિજ’ ઉગે પેહેલાં ઝીરકલીએં જા કિલબિલાટ ક મુર્ઘેજી બાંગ, કોયલજા મિઠા ટહૂકા ક રંગબેરંગી પતંગીએંજો ફૂર્ફૂરાહટ, મિંધેરેજેં વે’લી સવાર પહેલાંજી મંગલા આરતીજો પવિત્ર ઘંટારવ, ખેડુ માડુ જુત જોડીને ગડો ખણી ખેતરતેં વેંધા હુએં તેજે ઢગેંજે ગલેમેં બધલ ઘંટણીએંજો સુરીલો રણકાર, ખેડુ માડુજી ઢગેંકે હુભવારે બૂચકાર અને એડા મિડે શના શના ’હુશરા’ અસાંકે સુભુજો ઉથ્યારીંધા હુઆ ઈ મજા કેં ઝટે ગિડેં? જવાબ ગિને પહેલા અઞાં આગળ નેર્યું.