Kutchi Maadu Rotating Header Image

Posts under ‘Kutchi Language’

મન તુ કોલા ખણેતો ભાર…….

મન તુ કોલા ખણેતો ભાર.(૨)
પોય તુ ખણી ન સકને તાર, મન મુજા તુ ખણી ન સકને તાર. મન તુ……
હેન કાયા જો ઠેઠડો ગડો ને મથા વેજેતો તુ ભાર. (૨)
ગરો ગડો ને ઘાચ્યુ શેલ્યુ, વડા-વડા ઓકાર. મન તુ……….

પન્ધ ઓખોને વાટ અજાણી મથા રુડી પોન્ધી રાત (૨)
જોતુ દઇ-દઇ જોડ્ધો કી ન, જોરને સે તુ ધાર. મન તુ…………

છડ માયા ને કુડ કપટ હી મનડે કે તુ વાર. (૨)
ઠલો વેને ત ઠેકી સગને, ઓકરી થીને પાર. મન તુ……..

હેન જન્ગલ જી ઝાડીયુ ઘાટી ને વસમી લગધી વાટ (૨)
વાઘ વરુ તોકે ફેરી અચીન્ધા, કરીન્ધા તોજા હાલ. મન તુ…………….

બાળપણ તુ ખેલ મે ખોયો મથ જુવાની જો જોર. (૨)
વડો થીઅને તેર હડ ન હલધા, તેર થીન્ધા તોજા હાલ. મન તુ…………………

ખેન્ધા તેસીયે તુ ખાસો લગને સે તુ નિષ્ટ્ ધાર. (૨)
થકને તેર કોય ઓડો ન થીન્ધો, સમજી વેન તુ જાર. મન તુ…………….

પ્રભુ દેને સે પ્રભુ કે ડઇ ડે તોજો નાય તલભાર. (૨)
મન મોન્જેલો તન તોટેલો, હેનકે તુ સમજાય. મન તુ….

મુજો મુજો હુઇ કરીયે તો તોજો નાય પઇભાર. (૨)
મન સમજ્યો પણ મગજ મોજ્યો, ધોડી વઈ ધરબાર. મન તુ…………….

તેડો અચિન્ધો મથે વારેજો ત લેકુ કરધો જીવરાજ.(૨)
લેકુ ન તોજીયુ કમ અચીન્ધ્યુ, થિણુ પોન્ધો તયાર. મન તુ………

ચાર જણા તોકે ખભે ખણીને છડે અચીન્ધા ઘરબાર. (૨)
છડે અચીન્ધા તોકે વન મે હેકડો, ઘરે અચી કરધા રાળ. મન તુ……………..

રુએતા પેન્ઢજે સુખ સ્વારથ લા તોજી નાય જરુઆત.(૨)
માડુ બાયુ ભેગા થઈ ને, ડીએતા ધલધાર. મન તુ…….

લેખો ગેનધા રાઈ રાઈ જા તેર ન અચિન્ધી ગાલ. (૨)
ગાલ કરનેજો આડી અવળી, મથાનુ પોન્ધી માર. મન તુ…………….

આગળ વેને ત કન્ઢા ને કકરા કુન્ઢ ભર્યા અઈ ચાર. (૨)
નરક કુન્ઢ મે ડુબસઃઇ દઈ ને, ખણી ન સકને તાર. મન તુ……………..

સચ્ચી શિખામણ સન્ત પુરુષ જી હૈયે મે તુ ધાર.(૨)
ઓધવરમજી હેટલી અરજી, મનમે કરતુ વિચાર.
મન તુ હણે ખણી ગેન ભાર, ને તુ ઓકરી થીને પાર

~~~~~~~~~~***~~~~~~~~~~

: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”

ચમકનું જ પોંધો

અજ ક કાલ મળીકે મનનું જ પોંધો.
જાત સામે કડેક લડનું જ પોંધો,

ઠેકી વેન ભવસાગર જે વચમે ધરજે જી જરૂર નાય તોકે!
આવડે ના આવડે પણ તરણું જ પોંધો,

હા! સહારો હરઘડી કોઈ ન ડે,
હેકડે હથે ભને કે નભણું જ પોધો,

કેતે પોજ્યો કોય બસ ઊભો રહીને,
હોન તરફ એકાદ પગલો ભરનું જ પોંધો,

જીવતે ઊકેલ કોર તોજો મલ્યો આય,
ભેદ તોજો ખોલેલા કોર મરનું જ પોંધો ?

ખુશ થીયેતા મેળે તોજી ચમક નેરે ને,
“ધ્રુવ” કોઈક જી ખુશી લા ત ચમકનું જ પોંધો,

: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”

મુંજો દર્દ

લેકાય ને દર્દ ધુનિયા સાથે ખેલધો આઉ વ્યો
કોઈક જે જીવન મે પ્રકાશ ફેલાયલા બરીને રાખ થઈ આઉ વ્યો

કોર કમજી હી જીદગી કે જેડા બો પલ પણ ખુશી ન ટેકઈ.
જેટલો જેટલો ખેલધો વ્યો,અંધર થી હેટલો જ રુંધો વ્યો.

હો “ધ્રુવ” કે હીં કે મેલધી ખુશી કોઈજી દુઆ થી.
મેળીજી છેલ્લી ઘડી જો પ્રાણ ભનીને આઉ વ્યો.

કદાચ રહી હુંધી હેનમે પણ કોય કચાસ મુજી.
કે નેર હી જમાનો મુજી કેડી મજાક કરે વ્યો.

લોકો ખાતર ખેલધો હો લેકાયને મુજો દર્દ.
“ધ્રુવ”લગેતો હણે હુ જ ભાવરે થી છુટો થીંધો આઉ વ્યો.

: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”

મુજી રીતે……

હી જીવન જીવી શકા નતો મુજી રીતે,
શબ્દ મેણે લેખી શકા નતો મુજી રીતે.

નિયમે જે કાગર તે ઇચ્છાજી શાહી કે,
આઉ વહાય પણ શકા નતો મુજી રીતે.

સમય થોભેલા નતો ડે કેતે પણ ક્ષણભર,
આઉ સફર કે રોકે શકા નતો મુજી રીતે.

આંજી યાદમે સાગરજે હી ખારે પાણી કે,
ચખે કડે પણ શકા નતો મુજી રીતે.

મૃગજળ જેળા શમણાં જીવન જે રણમે મેલ્યા,
રણ જો તારણ પણ ખણી શકા નતો મુજી રીતે.

ધ્રુવહી ત મહેરબાની આય ચંધર જી,
નેકા ત ચમકી પણ શકા નતો મુજી રીતે.

: ધ્રુવ એલ. ભાનુશાલી– “ધ્રુવ

*कच्छ जी कमाड़*

कच्छ जी कमाड़
*********
हां रे ! मैया कच्छ जी कमाड़ ! देश देवी रखवाल !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
प्रगटेयें आपो आप डेरे रुपारे
आशापुरा ! अरजी तॉ देवचंदजी पारे
हां रे ! वार्यें नथी तुं निरास , हली अचें रखी आस ;
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
वाँझियें घर पींगा माडी़ ! तुं ती बधायें
अंधेंके अखियुं डीयें , लंगडा़ हलायें
हां रे ! भुख्यें-उञ्यें के अन्न-पाणी, डीयें कच्छ जी घणीयाणी !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
चाचरा जे स्नान जो , मैमा अंति भारी
तार्यें भव सागर म्यां , तॉजी बलियारी
हां रे ! अचें लक्खुं नर नारी , विञे तॉते वारी ! वारी !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
नॉरातें में धूप दीप , पूजा अर्चा आरती
चंडी पाठ रास छंद , होम हवन भारती !
हां रे ! आसन हिक़डे़ खडगधारी , कापडी़ वें व्रत धारी !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
रवेची रुद्राणी काली , कामाख्या चामुंडा
तुलजा भवानी चंडी , मंशा दुर्गा अम्बा
हां रे !नमें तॉके महीपाल , नमें जाडे़जा भूपाल !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
माधु जोषीजी कज , पूर्ण तुं ही आशा
सच ते रख निर्मल कज , तन मन ने वाचा
हां रे ! कच्छडे़ जो बेडो़ पार , नीरों रख तुं जियार !
माडी़ आशापुरा ! तुं दयाळी ! —
: माधव जोशी “अश्क”

કચ્છી ગીત : કોધરતજી પાયલ

છનન છમકાર છમકે તી અરે ! કોધરત સંધી પાયલ !
અસાંજે ધિલકે ઈ પલમેં કરે ગમખ્વાર ને ઘાયલ
મિઠા મીં અજ વઠા મેંભૂભ જેડા મોભતી જગમેં
હવાજી લેહરમેં લેરે નીલુડો મખમલી છાયલ !
– છનન ….
ગુલાભી ગુલ ખિલી સામેં અચે ગુલશન મિંજા સૂંણા
સનમ જે ચહેરેજી સુરખી ભની મલકેં મિડે કૂંણા,
હિતે શબનમ ભની બુંધ બુંધ શોભે હાર વિખરાયલ !
– છનન ….
ખોશી જંગલ જ્ભલ ભારી , કણોકણ છાઈ ખોશહાલી
પંખી કલશોર તા કરીએં જગા અજ નાંએ કોં ખાલી
મિઠી મોભતમેં થઇ મામુર ટહુંકે મસ્ત કારાયલ !
– છનન ….
જુકો ધિલ મેં ચગઈ રંગત , સે અજ આંસમાનમેં ડસજે
ભરમ એડા ડઠા પ્રીતમ ! ખોલાસો કો નતો સમજે ,
ડિઠયું ચોફેર મું ધિલભર જ્યું અખિયું મસ્ત શરમાયલ
: પ્રીતમ જોશી
કોધરત સંધી : કોધરત જી , સૂંણા : સૂંહાણા , જ્ભલ : ડુંગર , મામુર : ચકચૂર

नाखुवा : कच्छी कविता

नाखुवा , होडी़ हाकार ! नाखुवा ,
नाखुवा , होडी़ हाकार !
विञणुं सामे पार ! नाखुवा,
नाखुवा , होडी़ हाकार ! …
वा तूफानी वंइये ता सामे , लह्ररयुं डुंगर धार !
विज वराका, वडर गज्जें, मिंय प मुसलधार
कंधी का आर न पार ! नाखुवा ,
नाखुवा , होडी़ हाकार ! …
नॉलो मुसाफिर अइयें तुं भी, नॉली धरियावाट !
आय पुराणी तोजी होडी़ , पूरी नांय आलाघ !
हथ तॉजा पतवार ! नाखुवा ,
नाखुवा , होडी़ हाकार !
सिक ज सच्ची आय मन में , महभूभ मिलण मनठार !
हेंमथ हिंयें में रक्खी ने तुं , होडी़ तुंहीं जी हाकार !
मौला थींधो मधधगार ! नाखुवा,
नाखुवा , होडी़ हाकार !
: माधव जोशी “अश्क”

माडी तोझी मानी : कच्छी गीत

मिणियां मूंके मिठी लगेती माडी तोझी मानी
माडी तोझी मानी में तां जोबन जोम जुवानी ….. मिणियां
धींगी कच्छडेजी धरती, धींगी बाजरजी मानी
धींगा तोजा हथडा माडी , धींगो कच्छी पाणी …… मिणियां
मेमाणें के मेमानीमें मान ज डींधल मानी
देवेंके पण दुरलभ एडो दान ज तोजो दानी …… मिणियां
माडी तोजे हथजी मानी , मुंजी इज कमाणी,
‘काराणी’ चे अमरत जेडी, मिठडी माजी मानी …… मिणियां
: कवी दुलेराय काराणी

मुंझी मातृभुमि के नमन!

munjimatrubhoomi
Aay Valo Asanjo Vatan, Munji Matrubhoomi ke Naman………..!!!!!!!!!!!!!!

तान में ने तान में !

महेफिल मे रंगत विइ वघी , इं तान में ने तान में !
ने रात व्यामी विइ सजी , इं तान में ने तान में !
इं तां घाँली वाटींधे भी, यार ! केंके ती अचे ;
व्यासीं खटी ही रांघ अजजी, तान में ने तान में !
यारें जी संगत जो चडी़ व्यो , अइं पोछाँ म ऐडो कैफ;
हेकला मस्ती में झुमों , तान में ने तान में !
केर हुवासीं ? कीं मिल्यासीं ? प्यार माण्यो कीं असीं ?
रिइ न सुघ कीं भी असांके , तान में ने तान में !
पंध ओखो हो भलें ने , डिस प न्यारइ न कडें ;
‘ अश्क ‘ मन्झील ते पुगासीं, तान में ने तान में !
: माधव जोशी “अश्क”