धोमधुखंधे काडे में ई साईकल हलायतो
कुल्फी…मलाई कुल्फी… ईं सड फिरायतो
पाणी वारी पंजके ने डूधवारी डसके डेतो
मलाईवारी सेम्पल जो वीसको पडायतो
गामेगाम ने सेरींये सेरीयें ऊनारे धोड઼ेतो
पिंढ पसीने नांई ने बॅंके ई थधो करायतो
चोक नांके उभो रिई थोड઼ो वेसा खणेंतो
राजीपे टाबरीयें के वध्योमाल खारायतो
वडानिंढा मिणीसे रोजजो इनजो नातो
विनंधे विनंधे वसंत ई बरफ प पीरायतो
*- वसंत मारू… चीआसर*
(निंढपण जी हिकडी जाध…कुल्फीवारो)
*કુલ્ફીવારો*
ધોમધુખંધે કાડ઼ે મેં ઈ સાઈકલ હલાયતો
કુલ્ફી…મલાઈ કુલ્ફી… ઈં સડ ફિરાયતો
પાણી વારી પંજકે ને ડૂધવારી ડસકે ડેતો
મલાઈવારી સેમ્પલ જો વીસકો પડાયતો
ગામેગામ ને સેરીંયે સેરીયેં ઊનારે ધોડ઼ેતો
પિંઢ પસીને નાંઈ ને બૅંકે ઈ થધો કરાયતો
ચોક નાંકે ઉભો રિઈ થોડ઼ો વેસા ખણેંતો
રાજીપે ટાબરીયેં કે વધ્યોમાલ ખારાયતો
વડાનિંઢા મિણીસે રોજજો ઇનજો નાતો
વિનંધે વિનંધે વસંત ઈ બરફ પ પીરાયતો
*- વસંત મારૂ… ચીઆસર*
(નિંઢપણ જી હિકડ઼ી જાધ…કુલ્ફીવારો)