खेतर खपॅ तो … :) !
मुधेंजी ग़ाल
ग़ाल तां मुधेजी आय !
अइं मा जो धावण छडायॉ ता !
ग़ाल तां मुधेजी आय !
माजी कुखमें वा तॅर तां,
मा कुछई ते सेज सॉयां ते,
जनमे नूं मॉर , मिलेती निसीभमे “मातृभासा”
हाणें ईनके छडणी वॅ त,
हिकड़ो साव सॅलो रस्तो आय.
माजी कुख मिंजा न, डायरेक्ट टेस्ट ट्यूब मिंजा पॅधा थीजा ,
टेस्ट ट्यूबके कोय “मा” नती वॅ,
टेस्ट ट्यूबके कोय मातृभासा नती वॅ,
टेस्ट ट्यूबके धावण नतो वॅ,
आसाढ नें श्रावण नतो वॅ.
आंके ई सींभाय त
ग़ाल तां मुधेजी आय !
अदभुत पांजो कच्छ !
आसाढी ग़ीत
મન તૂં સૉભતજો મેડ઼ો ભનાય.
મૉભતજી રાંધ મેં હીયેંજા હેતનેં,
હીંયેં જે હેત મિંજ માડૂજો વેશ.
માંજરી હિન કુખમેં તૂં મૉભત ગુરાય.
મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..
સૉભતજી સંગમેં ધિલજા સબંધનેં,
ધિલમેં લગ઼ેં વિઠીયું સૉભત જ્યું સૂઈયૂં,
સુગંધી સુખડ઼જો તૂં અભલખ સજાય.
મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..
મૉભતજી વાટતા માડૂ વટાંણુંનેં,
હીંયેંમેં આષાઢી ઉમંગ રચાણું.
ધબકંધે ધિલ કે તૂં ધિલસેં મિલાય.
મનતૂં મૉભતજો મેડ઼ો ભનાય……..
कच्छी जॉक्स
પંઢ જી બેનપણી ભેગી ફોન તે
ગાલીયું કરે વઠી
હકડે ડી જી ગાલ આય
ચમેલી અડધે કલાક મેં જ
ફોન રખે ડને
ચાંપે કે નવઈ લગી ત પોછે: “કો અજ જલ્દી ફોન રખે ડને ? ”
ચમેલી: રોંગ નંબર લગી વ્યો વો
ખીખીખી …