Kutchi Maadu Rotating Header Image

kutchi word list

આઉં શબ્દ લખધિયાં ને સાથે જ અન જો અર્થ explain કઇંધિયાં.. અને અઇં કન કે અગિયા વધારિજા.. All are welcome.. join to create a large set of vocab..

નક nose
ન’ક     kind of gutter / opening for extra water etc to pass on..

 

need help for research on kutchi languuage – grammar

નમસ્તે,

આઉં તૃપ્તિ નીસર, વરાડે ગામ (મુન્દ્રા તાલુકે) જી રોંધલ અઇંયા ને હૅવર મૉંભઈમેં રાં તી.  આંઉં ને ડૉ. રાજેશ ભટ્ટ (માંચેસ્ટર યુનિ.) અસીં  ક્ચ્છી ભાષા જી વ્યાકરણિક વિશેષતા તે રિસર્ચ કયું તા. હેવર સુધી અસીં મુજી બોલી તે કમ્મ ક્યો આય પણ હાંણે હુ વિશેષતાઉં કચ્છી જી બઈ બોલિયેં મેં પણ કતરે પ્રમાણમેં અંઈં ક નંઈં સે નેરણ્યું અઈં.

હન્ન લા કરને આંઉં અગર મુકે આંજી મદદ ખપૅ ત મલધી? આંઉં આં કે ફોન કરે સગા તેલા મુકે આંજા નંબર અથવા ઇમેઇલ જો સરનામો હલાઇંધા?

તૃપ્તિ