Kutchi Maadu Rotating Header Image

છાભાશ મડઈકે

હરિ ૐ
છાભાશ મડઈકે
“કચ્છી માડુ”જે ૨૦.૦૮-૧૨ જે અંકમેં ’અંધરજી આખાણી વાંચીને ઓમાન વારા મડઈજા શ્રી ચંદ્રકાંત ચોથાણી જુકો ભુજ કે આંતરરાષ્ટ્રીય એરર્પોર્ટ અને ઓમન-ભુજ ડાયરેક્ટ ફલાઈટજી ચૂરફૂરજા (ચળવળ -movement, કચ્છીમેં ચૂરફૂર શ્બ્દ ભરાભર આય? નહોય ત બ્યો શબ્દ ચોજા અને તેસ તંઈં ચૂરફૂર કે ચળવળ જે અર્થમેં વાંચીજા) પ્રણેતા અને મુખ્ય સૂત્રધાર અઈં તેંજો મેલ આયો.
લેખકે ધાધ દિઈને ચ્યોં ક અસાં ઈ ચૂરફૂર ૧૦ વરેં ન પણ ૧૫ વરેંથી હલાઈયુંતા અને ઈનમેં બ્યા કેડે વડેં વડે કચ્છી માડુએં પણ તન, મન ધન અને સમય જો ભોગ દઈને સહકાર દિનો અઈંનો અને કેડેં કેડેં વડે રાજકારણીએકે વિચ્ચમેં રખીને કમ કઢાયજી અથક-અવિરત કોશિશ ક્યોં અઈંનો.

તેમેં થોડે વડાભાએં જા નાલા, અટલબિહારી વાજપેઈ, મનમોહન સિંઘ, પ્રફુલ્લ પટેલ, વયલાર રવિ, સલમાન ખુરશીદ, નરેન્દ્ર મોદી, કચ્છી માડુ દિનેશ ત્રિવેદિ, કચ્છજા જમાઈ સામ પિત્રોડા, સાંસદ પૂનમબેન જાટ. પુષ્પદાન ગઢવી, જયંતીભાઈ ભનુશાલી, વાસણભાઈ આહીર, રાજીવ પ્રતાપ રૂડ્ડી, જગદીશ ટાઈટલર વિ. રાજકારણી અઈંએં.૫૦૦૦ પંજ હજાર સહીઉં ભેરીયું કરેને આવેદન પત્ર સરકારકે દઈ ચુક્યા અઈંએં. જેમેં ઓમાનજી વડીઉં હસ્તીઉં, જેડા કર શેઠ શ્રી કનકસિંહ ખીમજી, (જેંકે હિકડેં કે ઓમાનજે રાજા ’શેખ’જી ઉચ્ચ પદવી દિને અઈંને, જેડી કર ઈંગ્લેન્ડમેં lord જેડી પદવી), શ્રી અનિલ ખીમજી, શ્રી કિરણ આશર,
શ્રી કૈલાશભાઈ શાહ,(મિડે મડઈજા સુપૂત્ર) ઓમાનમેં ભારતજા વખત વખતજા અવનવા રાજદૂત અને બ્યા ગચ. ઈની મિણી કેડા કેડા લો જા ચણા ચબ્યોં અઈંનો તેંજી વ્યથા ઈનીજો ધિલ જ બુઝેતો.

આં કચ્છીએં કે નતો લગે ક ઈ હિકડો એડો રેકોર્ડ આય જુકો ’ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમેં દે કે લાયક આય? ખાલી ગિનીઝ વારી ટીમકે સૂટકો કરેજી જરૂર આય. આય કો એડો કચ્છી “મુડસ” જુકો ગિનીઝ વારેંકે છેડા છિબાય? વરી ઈ પણ રેકોર્ડ આય કે હીન ચૂરફૂર દરમ્યાન કેતરી સરકારું, કેતરા વડા પ્રધાન, મુખ્ય પ્રધાન, વિમાન પ્રધાન, સાંસદ અને કેતરા રાજદૂત ભધલી વ્યા તેંજો ત લેખો પણ નાંય.અરધી જીંદગી (ભગવાન ઈનીં કે લમીં ઉમર દે) ઓમાનમેં ગુજારે વારેં ચોથાણી સાહેબજે શબ્દકોશમેં ’ઓસરે’ જેડો શબ્દ જ નાય. જેં માડુકે નિંધરમેં પણ ઓમાનનું ભુજ ડાયરેક્ટ ઊડેજા રંગબેરંગી સોંણા (સપના) અચેં અને એડેં સોણેંકે વધારે રંગીન ભનાય લાય ઈની જેં જેં વડી હસ્તીએં મારફત, મથે વારે ’કલાકાર’ જેંજેં હથમેં પિચ્છીઉં અઈં તેંકેં’રંગ પૂરેજી વિનંતી ક્યોં અઈંનો પણ ઈની વડે ’કલાકારેં’ વટેં કારે રંગ સિવાયજો બ્યો કીં રંગ હૂએ તડે ન?

પણ અસાંકે પણ એડી આશા આય ક કડેં ન કડેં હી ચૂરફૂર જરૂર સફલ થીંધી.સજી કચ્છી પ્રજા વતી અસાંજી લખ કરોડ શુભેચ્છાયું.અને ભગવાન એડો મીં વસાય (ભુજકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મિલે), ત અસાંજી એડી ઈચ્છા આય કે ભુજજે એરપોર્ટકે “શ્રી ચંદ્રકાંત ચોથાણી કચ્છી એરપોર્ટ” એડો નાલો દેમેં અચે. કચ્છી ભાવર આંઈ કુરો ચોતા? લગે તેડો ચે જી છૂટ આય.

૨…….
-૨-
આખરમેં, કચ્છી ભાવરેંકે વિનંતી આય ક હીન ચૂરફૂર બાબતમેં કેં કે પણ કીં સલાહ, સૂચન, માર્ગદર્શન ક પ્રતિક્રિયા, દિણી હુએં ત શ્રી ચન્દ્રકાંતભાજો ઈ મેલ આય:-:cv.chothani@kr.om. તેં મથે ક પોય “કચ્છી માડુ” મારફતે જરૂર દિજા જેંથી કરે “વિચાડે” કચ્છીએં જી હીન ચૂરફૂર થકી ધુનિયા કે કચ્છી પાણી વતાય દેજી તાકાત મિલે.
આંજી જાણ ખાતર શ્રી ચોથાણી સાહેબ સમાજ સેવાજી ઘણી ઘણી પ્રવતીએં ભેરા જુડેલા અઈં અને ઓમનમેં ગુજરાતી સમાજજા મંત્રી પણ અઈં.ઓમાનમેં સાંસ્કૃતિક પ્રવૃતિએં ક પણ ઘણે આગળ વધાઈંધા રેંતા. છાભાશ મડઈકે અને મડઈ વારેંકે.

ભલે તડે અચીજા. જય કચ્છ. ભુલચૂક માફ. લિખંધલ આંજો પિયુષ.

૨૪.૦૮.૨૦૧૨
piyushsutra@gmail.com

Leave a Reply