Kutchi Maadu Rotating Header Image

ક્ચ્છીભાષા નૅટજે નજારે

(કચ્છી લેખકકેં લા કરે સારો મોકો : કવિ લાલજી મેવાડા “સ્વપ્ન” જો ઈમેલ થી અચેલ લેખ )
॥ ॐ ॥

“ક્ચ્છીભાષા નૅટજે નજારે” [KBNN] અંતર્ગત આધુનિક જમાનેકે ખ્યાલમેં રખંધે કચ્છીભાષાનેં કચ્છીભાષામેં સર્જન કરીંધલ કવિ-લેખકેંજો સર્જન ધુનીયાંજે છે તૈં પુજાયલા અસીં કચ્છીભાષાજે સર્જકેંજે સર્જનલા વ્યક્તિગત “બ્લૉગ” ભનાય ડીંધાસીં. જુકો કો પણ ઈનકે નૅટતેં નૅરે સગ઼ંધા, તીં તેં મેથે “કૉમેન્ટ” (ચર્ચા) પ કરે સગ઼ંધા, નેં સર્જક પણ નૅટજે માધ્યમસેં તેંકે જભાભ વારે સગ઼ંધા તીં ઉનજો “બ્લૉગ” પ નૅરે સગ઼ંધા.

હી પરસ્પર કવિતા-લેખ જ્યૂં ગ઼ાલીયૂં ભાષાજે પેટારકે પુખતો નેં મુગ઼તો ભનાઈંન્યૂં, તીં કચ્છીભાષાજે સર્જકેં જે વિકાસજે વેંણમેં ગતિ અચીંધી ત અસાંજો હેતુ પાર પ્યો લેખાંધો.

“બ્લૉગ” કીં ન્યારણૂં ? નં બુજંધલ ભાવર ભેંણેંકે અસીં ડિસ વતાઈંધાસીં તીં તિતરો ટૅમ ક તેંનૂં વધૂ ટૅમ અસીં ઇનજો સંચાલન કરીંધા રોંધાસીં, મેડ઼ે મેડ઼ે (સગ઼વડ઼ે) પંજ ડૉ સર્જકેં કે ભેરા કરે ઉનીં મિણીકે બ્લૉગ વતાઈંધાસીં, નેં તેં મથે મિણીં ભેરી ચર્ચા પ કંધાસીં. સર્જક કે નીચેં ડિનલ બ ઠેકાંણેં મિંજા કો પ હિકડ઼ે સિરનામેં તેં પિંઢજો સર્જન હલાય ડીંણૂં પોંધો. હી માત્ર કચ્છીભાષાજી સેવાજો માધ્યમ હૂંધે કો પ જાતજો ચાર્જ સ્વીકારેમેં ક ગ઼િનેમેં નઈં અચે.

૧. હિક કાર્યક્ર્મજા સભ્ય માત્ર કચ્છીભાષામેં સર્જન કરીંધલ જ થિઇ સગ઼ંધા.

૨. સર્જક જ્યૂં ત્રૅ કવિતાઊં – [જેંમેં હિકડ઼ી છાંદસ ઉપરીયાંત ગીત ક અછાંદસ મેં ભનલ કો પ બ રઅનાઊં હૂંણીંયૂં ખપેં]

૩. હિકડ઼ી વાર્તા ક નિબંધ – આંજો સર્જન હથેં લિખલ ત્રૅ પનાં ક ટાઇપ કરૅલા એ ફૉર સાઇઝ જે બ પનેંનૂં જિજો નં હૂંણૂં ખપે, પ્રકાશિત તીં અપ્રકાશિત સાહિત્ય કે પ સ્થાન મિલંધો]

૪. સર્જક કે હિકડ઼ો – [પિંઢજો) પુસ્તક હલાયણૂં, જુકો પાછો નૈં મિલી સગ઼ે. [અસીં ચોં તૅર.]

૫. સંપૂર્ણ ‘બાયોડૅટા’ [ઓરખપત્રક]

૬. સર્જકજો ફોટો [પાસપોર્ટ સાઇઝ]

બાયોડૅટા – ૧. પૂરો નાં અટક સોંત.

૨. બાઇજો નાં.

૩. ઉપનામ. [વે ત]

૪. જન્મ તારીખ.

૫. અભ્યાસ.

૬. મૂર ગામ.

૭. છૉક [હૉબી]

૮. હૅરજો સિરનામૂં [પીન કોડ સોંત]

૯. લેન્ડ લાઇન/મૉબાઇલ નિમર.

૧૦. ઇ-મૅઇલ [વે ત] નિકાં [નીચેં] ઇ મૅઇલજે ખાનેંતેં આંકે કિન નાલેજો [ઇ-મેઇલ-આઇ-ડી] ભનાયણૂં આય તેંજો સૂચન [બ નૂં ત્રૅ નાલા સૂચન કેંણાં]

૧…………………………………૨………………………………૩……………………………….

૧૧. પ્રકાશિત પુસ્તક [સાહિત્ય પ્રકાર તીં પ્રકાશન વરેં સોંત]

૧………………………………………………૨……………………………………………………

૩………………………………………………૪……………………………………………………

[ક તેંનૂં વધૂ વેં ત બે કાગ઼રમેં લિખી હલાયણૂં]

૧૨. પુસ્તકકે મિલલ ઍવૉર્ડ તીં વરેં………………………………………………………………..

જિજી જાણકારીલા – રવિ પેથાણી “તિમિર” ૯૭૨૮૬ ૧૦૨૮૭

લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૧૪૧૭ ૭૭૫૯૦ (૦) ૯૭૪૩૦ ૩૫૧૩૩

કાગ઼ર વૅવાર – રવિ પેથાણી “તિમિર” ‘અક્ષર’ ૪, શ્રીજી નગર, અરિયંત નગર રોડ, ભુજ કચ્છ, પીન-૩૭૦ ૦૦૧

LALJI MEVADA – [હી સિરનામૂં અંગ્રેજીમેં કેંણૂં]

(#16/8-1-Gouri Nanjesvara Nilaya : “G” Cross : Avalhalli Main Road : Byataranapura : New Extension : Mysore Road-BANGALORE-560 026)

eid. [ઇ-મૅઇલ આઇ ડી – એકાઉન્ટ ઑપન કરેલાજરૂરી, જેંમેં વર્ડપ્રેસજા કિતરાક મૅસેજ અચેં]

બ્લૉગ – (દા.ત.)www.http://laljimevadaswapna.wordpress.com

બ્લૉગ- www.http://……………………..[જિકીં રખણૂં સે]……………………….wordpress.com

યૂઝર્સ નેઇમ- આંજો નાં.

પાસવર્ડ – (જિકીં વેં સે)

બ્લૉગમેં વિભાગ-

હૉમ પૅજ- ઐં જિકીં પ અપલોડ ક્યોં અયોં સે મિડ઼ૅ ન્યારે સગ઼ો.

૧. ઊર્મીંએંજો ઓફાણ- કવિતા વિભાગ [માત્ર સર્જક જ્યૂં કવિતાઊં]

૨. કચ્છ જે સંતેં નેં કવિએંજો કોઠાર [પૂર્વજ કવિ નેં ઇનીજી ઓરખાણ-સર્જનનેં કચ્છીભાષાજા લેખ (ગુજરાતીમેં પણ)

૩. ચૉપડ઼ીયેં જો ચૉક- સર્જક જ્યૂં તીં બિયૂં ચૉપડ઼ીયૂં ન્યારે સગ઼ો.

૪. ભાવરેંજો ભેરપો- અલગ અલગ કવિએં જ્યૂં કવિતાઊં>-વાર્તાઊ, [જેંજે નાં બ્લૉગ હૂંધો તેંકે] ખાસો લગ઼ે સે.

૫. શબ્દજો સંજીરો- માત્ર પિંઢજો જ સર્જન [વાર્તા-કવિતા-લેખ]

નિમૂનેં ધાખલ ન્યાર્યૉ – www.http://laljimevadaswapna.wordpress.com

જેંમેં – હાલ ન્યાર્યૉ –

૧. ઊર્મીએંજો ઓફાણ – [કવિતા વિભાગ] સર્જક જ્યૂં કવિતાઉં માત્ર.

૨. કચ્છજે સંતે નેં કવિએં જો કોઠાર – કચ્છીભાષા બાબત [ગુજરાતી] લેખ. *કચ્છીમાત્ર બોલી નથી. સંપૂર્ણભાષા છે. બારસો બારસો વર્ષથી અસ્તિત્ત્વમાંછે. / કચ્છીભાષાની લિપિ – મૂળાક્ષરો. / ઈ. ૧૭૩૭ ની એક હસ્તપ્રત પ્રમાણે. / કચ્છી લિપિ ઇતિહાસમાં-“ભંભોર’’ ખોદકામમાંથી હસ્તગત થયેલા આઠમી સદીના માટીના માપીયાના પુરાવાશેષો જેના પર પ્રાચીન કચ્છી લિપિ સને ૧૮૯૬માં મુંબઈ દત્ત પ્રેસમાં છપાયેલી “સઠ ગીનાન” ચોપડીનો [છપાઈંધલ “મુરાધ અલી”] મુખપુષ્ટ/શ્રી નારાયણજી તુલસીદાસ જોબનપુત્રાએ ૧૯૯૨માં ૐ માંથી બનાવેલા કચ્છીભાષાના મૂળાક્ષરો/[શ્રીરામસિંહજી રાઠોડ] *કચ્છીભાષાના મિતાક્ષરીપણાની લાઘવતા અને અનેકાર્થી ક્ષમતા સુખદ આશ્વાસન પ્રેરે છે. [માવજીભાઈ સાવલા] *કચ્છી ગદ્ય સાહિત્ય સમસ્યા અને નિવારણ [પ્રતાપરાય ત્રિવેદી] *કચ્છીઓ માટે કચ્છી એટલે સગી માતાનું ધાવણ [લાલજી નાનજી વકીલ]

૩. ચૉપડ઼ીએંજો ચૉક – ૧. “સબધજી સુરમ’’ (લાલ્જી મેવાડા] ૨. “પંડિત શ્યામજી કૃષ્ણ્વર્મા” [ભાવાનુવાદ-જયેશ ભાનુશાલી ‘જયુ” ૩. “ગુજરાત ગજલ ગુલજાર” જો હિન ફેરેજો કચ્છી અંક “ગુલદસ્તો” [સંપાદક-ધીરેદ્ર મહેતા] ૪. “રાંધ” [કવિતા] ગુલાબ દેઢિયા.

૪. ભાવરેંજો ભેરપો – કચ્છીભાષામેં સર્જન કરીંધલ હરેક કવિજી કવિતા કે સ્થાન.

૫. શબ્દજો સંજીરો – વાર્તાઊં-લેખ

ખાસ – હી માહિતી મિણીંકે હલાયમેં અચેતી, છતાં હિકડ઼ેં-બેં કે જાણ કેંણી ફરજ સમજણી.

આભાર……….લાલજી મેવાડા “સ્વપ્ન”

જય..માતાજી……..જય કચ્છ…

2 Comments

  1. piyush says:

    good

  2. Lalji mevada "swapna" says:

    મથે લિખ્યો લેખ આંજી વૅબસાઈડતેં ગ઼િને ભધલ આંજો-ટીમજો આભાર….
    ખાસ-ગુજરાતજા સુપ્રસિદ્ધ કવિ નેં ગજલજા ઊંના અભ્યાસી ડૉ. ચીનુ મોદી “ઈર્શાદ” “ગુજરાત ગઝલ ગુલઝાર’ જે નાલે હિકડ઼ો ઈ-મેગેઝીન હલાઇયેંતા. હેવર ઑક્ટોબર-નવેમ્બર જો અંક કચ્છી વિશેષાંક રૂપમેં પ્રગટ થ્યો આય. જેંજો સંપાદન કચ્છજા પ્રતિષ્ઠિત કવિ ધીરેન્દ્ર મહેતા ક્યોં અયોં. ઇનમેં કચ્છી ગઝલજે વિકાસકે ખ્યાલમેં રખી જુધા જુધા ચુંઢૅલ કવિએં જ્યૂં વી (૨૦) રચનાઊં ગ઼િનેમેં આવઈયૂં ઐં. હિનકે ન્યારેલા. chinumodi.in વૅબ સાઇડતેં ઈ-મેગેઝીન મેં તીં લાલજી મેવાડા સ્વપ્ન જે (www.http://lalajimevadaswapna.wordpress.com) બ્લૉગમેં “ચૉપડ઼ીયેં જો ચૉક” વિભાગમેં ન્યારે સગ઼ાંધો.

    આભાર….લાલજી મેવાડા “સ્વપ્ન”

Leave a Reply