Kutchi Maadu Rotating Header Image

મન તુ કોલા ખણેતો ભાર…….

મન તુ કોલા ખણેતો ભાર.(૨)
પોય તુ ખણી ન સકને તાર, મન મુજા તુ ખણી ન સકને તાર. મન તુ……
હેન કાયા જો ઠેઠડો ગડો ને મથા વેજેતો તુ ભાર. (૨)
ગરો ગડો ને ઘાચ્યુ શેલ્યુ, વડા-વડા ઓકાર. મન તુ……….

પન્ધ ઓખોને વાટ અજાણી મથા રુડી પોન્ધી રાત (૨)
જોતુ દઇ-દઇ જોડ્ધો કી ન, જોરને સે તુ ધાર. મન તુ…………

છડ માયા ને કુડ કપટ હી મનડે કે તુ વાર. (૨)
ઠલો વેને ત ઠેકી સગને, ઓકરી થીને પાર. મન તુ……..

હેન જન્ગલ જી ઝાડીયુ ઘાટી ને વસમી લગધી વાટ (૨)
વાઘ વરુ તોકે ફેરી અચીન્ધા, કરીન્ધા તોજા હાલ. મન તુ…………….

બાળપણ તુ ખેલ મે ખોયો મથ જુવાની જો જોર. (૨)
વડો થીઅને તેર હડ ન હલધા, તેર થીન્ધા તોજા હાલ. મન તુ…………………

ખેન્ધા તેસીયે તુ ખાસો લગને સે તુ નિષ્ટ્ ધાર. (૨)
થકને તેર કોય ઓડો ન થીન્ધો, સમજી વેન તુ જાર. મન તુ…………….

પ્રભુ દેને સે પ્રભુ કે ડઇ ડે તોજો નાય તલભાર. (૨)
મન મોન્જેલો તન તોટેલો, હેનકે તુ સમજાય. મન તુ….

મુજો મુજો હુઇ કરીયે તો તોજો નાય પઇભાર. (૨)
મન સમજ્યો પણ મગજ મોજ્યો, ધોડી વઈ ધરબાર. મન તુ…………….

તેડો અચિન્ધો મથે વારેજો ત લેકુ કરધો જીવરાજ.(૨)
લેકુ ન તોજીયુ કમ અચીન્ધ્યુ, થિણુ પોન્ધો તયાર. મન તુ………

ચાર જણા તોકે ખભે ખણીને છડે અચીન્ધા ઘરબાર. (૨)
છડે અચીન્ધા તોકે વન મે હેકડો, ઘરે અચી કરધા રાળ. મન તુ……………..

રુએતા પેન્ઢજે સુખ સ્વારથ લા તોજી નાય જરુઆત.(૨)
માડુ બાયુ ભેગા થઈ ને, ડીએતા ધલધાર. મન તુ…….

લેખો ગેનધા રાઈ રાઈ જા તેર ન અચિન્ધી ગાલ. (૨)
ગાલ કરનેજો આડી અવળી, મથાનુ પોન્ધી માર. મન તુ…………….

આગળ વેને ત કન્ઢા ને કકરા કુન્ઢ ભર્યા અઈ ચાર. (૨)
નરક કુન્ઢ મે ડુબસઃઇ દઈ ને, ખણી ન સકને તાર. મન તુ……………..

સચ્ચી શિખામણ સન્ત પુરુષ જી હૈયે મે તુ ધાર.(૨)
ઓધવરમજી હેટલી અરજી, મનમે કરતુ વિચાર.
મન તુ હણે ખણી ગેન ભાર, ને તુ ઓકરી થીને પાર

~~~~~~~~~~***~~~~~~~~~~

: ધ્રુવ એલ. ભાનુશાલી – “ધ્રુવ”

3 Comments

 1. Rasik Poladia says:

  ડો. વિશન નાગડાજી મૂર રચના હન પ્રમાણે આય :

  કુલા ખણે તો ભાર

  મન તૂં! કુલા ખણે તો ભાર
  ખણી ન સગનેં તાર
  મન તૂં …

  હિન કાયાજો ઠિઠડ઼ો ગડો ને મથા વિજેં તૂં માલ,
  ગરો ગડો ને ઘાંચું સેલ્યું, વડા વડા ઓકાર.
  મન તૂં …

  પંધ ઓખો ને વાટ અજાણઈ, મથા રુડ઼ી પઈ રાત,
  જોંતું ડઇ ડઇ જુડ઼ઁધો કીં ન, જુરને તૂં સે ધાર.
  મન તૂં …

  છડ માયા ને કુડ઼ કપટ હી, મનડ઼ે કે તૂં ગાર,
  ઠલો હુંને ત ઠેંકી સગને, ઉકરી થીનેં પાર.
  મન તૂં …

  * ગરો=ભારી, ઓકાર=ચઢાણ

  કવિ : ડો. વિશન નાગડા
  પુસ્તક : સોજાંખો
  પાનું : ૨૫
  પ્રકાશન: ૧૯૯૧

 2. Rasik Poladia says:

  હી રચના નીચૅ‌ રચીયતા‌ તરીકૅ ઑધવરામજી લિખૅલૉ ‌આય પણ હકીકત મૅં મૂર ડૉ.‌‌ વિશન નાગડા સાહૅબ જી ‌રચના ‌આય. હનમેં સંધ કુટ નૅ બ્યા સલાડ. . સલાડૅ રજૂ કરૅ મૅ‌ આવઈ આય. હી બાબત કચ્છી ‌સાહિત્ય જૅ ‌હિત મૅ નાંય. Admin કે વિનંતિ કે કોય પણ પોસ્ટ publish કરે પેલા ઓનજી authenticity જી ખાતરી કરે ગને.

 3. Raj says:

  Very Nice Thanks

Leave a Reply