Kutchi Maadu Rotating Header Image

आंऊं वखत अईंयां

हरीस भीमाणी के कच्छी अवॉर्ड

कच्छी सिंघम

jenje dhel me dhaga….

jenje dhel(heart) me dhaga… A dhaga ha dhaga…
on ke jam ja joda laga… A laga ha laga…

મુજે મનજ્યું ગાલિયું …

મુજે મનજ્યું ગાલિયું જાણે સાગર લેરિયું,
હિકડ્યું પુગિયું તડ મથેં, તાં બઈયું ઉપડઈયું
: મેંકણ દાદા

मिणींया पॅली कच्छी फिल्म भोजथी रीलीज

“पनुजी कमाल वहुजी धमाल” मिणींया पॅली कच्छी फिल्म भोजथी रीलीज .
डायरेकटर अईं : संकर रबारी
लेखक: रसिक महाराज

वधारे डीटेल्स ला करे नेर्यो :
http://www.divyabhaskar.co.in/article/KUT-BUJ-first-kutchi-movie-released-in-bhuj-3012492.html

કેડો થઇ વ્યો કેર

મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
વારેં કેર અસાં સે હી વે જનમ જા વેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

સજ ઉગી ને સઉં થયો તે
તડે ઉડી વઈ મુલકતા તોજી મહેર
પળવાર મેં પૈવૈયું પોકારું
માતમ મચી વ્યા ચોફેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

ભુજ અંજાર ને ભચાઉ ડસો આઈ
છણીપયા ઉ છૂગેર
વાગડ ત સાવ વગડો થઇ વ્યો
સુન લગી આયે ચોફેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

નત નૈયું મઠાઈયુ ભણે જત
ઉતે પ્યા અઈયે પાયણે જ ઢેર
હલે જા પણ હંધ ન વે
ઉત સુના થઇ વ્યા ઉ શેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

હિન્ધુ મુસલમાન જી હકડીજ અંતિમ વિધિ
અનમે અચે ન જરા ફેર
નાત જત જા વાડા કડા વ્યા
તું સગી નઝર સે નેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

રજવાડા પણ અચી વ્યા રોડ તે
કઈક કરોડ પતિ કુબેર
મંગ્ધે ઉ પણ સખી વ્યા
જોકો ક્યોં તે લીલા લેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર

કર કરમ અસાંજે કચ્છ મથે
ડે ખુસીયું ને ખેર
” મહંમદ ” ચે તો અયે મુંજા મૌલા
તું કજે મની તે મેર
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર..

Reference: http://nai-aash.in/2011/11/20/kedo-thai-vyo-ker/

कच्छी चोवक : चोर जे मथे ते चंधर वसॅ

हिकडा़ नगर सेठ हुवा इनींजे घर में नॉकर गच हुवा. हिकयार नगरसेठ जे घर मिंजा चोरई थई. घरजे नॉकरें चोरी क्यों हुंवो. पण कोय कभूल नते कें आखर काजी बुलांयो. काजी तां जमानेजा खाधल हुवा.

इनींजे घरजे नॉकरें के लेन सर ऊभा क्यों पोय लिखवार चप फरकांयों ने च्यों हा वस्यो वस्यो चोरजी मुन तें चंधर वस्यो खरो.
जुको सचो चोर हुवो से ध्रेनुं. मथे तें चंधर वस्यो से न्यारेला पिंढजो हथ मथे तें फिराय ने चोर तेरंइ जलजी व्यो. तें मथा चोवाणुं “चोर जे मथे ते चंधर वसॅ”

कच्छी में चोवक जो अर्थ: लेखक अरविंद डी.राजगोर

FOR CAR RENTALS & TOUR PACKAGES IN KACHCHH CONTACT SHREE PARSV TOURS & TRAVELS—9825151999

FOR CAR,SUV’S&BUSES CONTACT DHAVAL SHAH–9825151999

SHREE PARSV TOURS & TRAVELS, GANDHIDHAM-KACHCHH
WE PROVIDE ALL TRAVEL SOLUTIONS UNDER ONE ROOF
AIR|RAIL|BUS BOOKING ,CAR\BUS RENTALS, WESTERN UNION MONEY TRANSFER SERVICES, TOUR PACKAGES OF KUTCH
SHREE PARSV TRAVELS  –9825151999,02836-257747/57

कुंजल पांजे कच्छजी

માડૂ આય

આકાશમે અડે ને ધરીએ મેં વને માડૂ આય.
ક્ડેક હરખાય ક્ડેક કરમાય માડૂ આય.

પળોસીકે કે નતો ઓળખે, સબંધી કે નતો પાળખે
ફેસબુક તે વિસ્તાર વધારે માડૂ આય.

ન તો લખે ઈ કાગર પતર, નાય સારનામેજી ખબર,
ઈ-મેલ ને મોબાઇલ કે વાપરે માડૂ આય.

સભનધેજી સીડી ભનાય, ઓળખાણેજી ડીવીડી,
મુજી પે તડે કરે કોપી પેસ્ટ માડૂ આય.

ખચડી માની ભાવે નતા, ચાય જે ભધલે પીએ ફેન્ટા
પીઝાહટ ને મેક્ડોનલ્સમેં હરખાય માડૂ આય.

ફ્રેન્ડશીપ ડે જો બેલ્ટ બંધે, વેલેન્ટાઇન ડે કે ઉજવે
શ્રાધ ને છમછર ભલી વાને માડૂ આય.

Reference : http://monaspandan.blogspot.in